Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સને મિકેનિકલ, ઈલેક્ટ્રીકલમાં રસ થયો ઓછો

અમદાવાદ :એક સમયે મિકેનિકલ કે પછી ઈલેક્ટ્રીકલ જેવી એન્જિનિયરિંગની બ્રાંચમાં એડમિશન લેવા સ્ટૂડન્ટ્સ પડાપડી કરતા હતા. તેમને ભણવાનું પૂરું થતાં જ તેમને તરત નોકરી પણ મળી જતી. હવે એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સનો આ શાખાઓમાં રસ ઘટ્યો છે. હવે કોમ્પ્યુટર એન્જિનિયર્સને સરેરાશ 4.5 લાખ જ્યારે મિકેનિકલ એન્જિનિયર્સને સરેરાશ 3.5 લાખનું સેલરી પેકેજ મળી રહ્યું છે.

(9:45 pm IST)