Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતના પ્રિયાંશ ગુજરાતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચ.ડી.માં એડમિશન મેળવી સુરતનું નામ રોશન કર્યુ

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના 21 યુવક પ્રિયાંશ ગુજરાતીએ ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદ : વિદેશ જતા મોટાભાગના વિદ્યાર્થીનું સ્વપ્ન ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન હોય છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના 21 યુવક પ્રિયાંશ ગુજરાતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચ.ડી.માં એડમિશન મેળવીને સુરતનું નામ રોશન કર્યુ છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને ડૉ. મનમોહનસિંહે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

(1:03 pm IST)