Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વડોદરાના રાજમહેલ કમ્પાઉન્ડમાં 8 ફૂટનો મહાકાય મગર ઘુસી આવ્યો : ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

મગર વિશ્વામિત્રી નદીમાંથી રાજમહેલના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો.

 

વડોદરા શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં મગર ઘૂસી આવ્યો હતો. વન વિભાગને જાણ થતાં તુરતજ રેસ્ક્યુ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. અને એક કલાકની ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો હતો.

  રેસ્ક્યુ ટીમના જીગ્નેશભાઇએ જણાવ્યું હતું કે, રાજમહેલ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે. આથી મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી રાજમહેલના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે રેસ્ક્યુ કરીને ઝડપી પાડવામાં આવેલ મગર ફૂટનો છે. મગરને વન વિભાગમાં લઇ જવામાં આવ્યો હતો. મગરને પુનઃ સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.

(1:25 am IST)
  • ભારતની આર્થિક સ્થિતિ કહેવાય છે એટલી હદે ખરાબ નથી તેવું ગૃહમંત્રી અમિત ભાઈ શાહે કહ્યું છે access_time 10:57 pm IST

  • " બહુ ઓછા લોકોને ખબર હશે ....." : નોબેલ પ્રાઈઝ વિજેતા શ્રી અભિજીત તિહાડ જેલમાં 10 દિવસ રહી આવ્યા છે : JNU માં અભ્યાસ દરમિયાન એડમિશન પોલિસી વિરુધ્ધ દેખાવોમાં જોડાતા 10 દિવસની જેલ થઇ હતી access_time 12:05 pm IST

  • ટોર્ક મોટરમાં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે: તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે access_time 11:01 pm IST