Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અમદાવાદમાં બેફામ વાહન ચાલકોનો આતંક: કાર ચાલકે પાંચ વાહનોને હડફેટે લેતા ત્રણને ગંભીર ઇજા: પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેર માં બેફામ વાહન હંકારીને હિટ એન્ડ રન સહિત અકસ્માતના સર્જવાના કિસ્સા વાૃધી રહ્યા છે ત્યારે ઇસનપુર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સગીરે નારોલાૃથી ઘોડાસર તરફ પૂર ઝડપે કાર હંકારીને પાંચ વાહનોને અડફેટે લીાૃધા હતા જેાૃથી ત્રણ વ્યકિતને ઇજાઓ ાૃથઈ હતી પોલીસે સગીરની અટકાયત કરીને તેની સામે ગુનો નોધ્યો હતો. પોલીસની પ્રાાૃથમિક તપાસમાં માતા -પિતાની ગેર હાજરીમાં પુત્ર કાર લઇને નીકળી પડયો હતો પોલીસ દ્વારા તપાસ કરીને પિતા સામ  પણ  બેદરકારીનો ગુનો નોંાૃધવામાં આવશે.

બનાવની વિગત એવી છે કે ઇસનપુર જેઠાભાઇની ચાલી પાસે સમૃધિૃધ ટેનામેન્ટમાં રહેતા શ્રવણભાઇ માલીનો ૧૩ વર્ષનો પુત્ર કાર ડ્રાઇવનો આનંદ માણવા માટે આજે સવારે ૧૧ વાગે પોતાના ઘરેાૃથી સ્વિફ્ટ કાર લઇને નીકળી ગયો હતો તે બેફામ વાહન હંકારીને નારોલાૃથી ઘોડાસર તરફ જઇ રહ્યો હતો સમયે પોતાની કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા એક રિક્ષા બે એક્ટિવા તાૃથા કાર સહિત પાંચ જેટલા વાહનોને અડફેટે લીાૃધા હતા. જેના કારણે ત્રણ વ્યક્તિને ઇજાઓ ાૃથઇ હતી. ઘટનાના પગલે અફડાતફડી મચી જવા પામી હતી. બનાવના પગલે ટ્રાફીક ચક્કાજામ ાૃથઇ ગયો હતો તો બીજીતરફ સૃથાનિક લોકોએ કાર ચાલક સગીરને પકડીને પોલીસને સુપરત કર્યો હતો.

(6:55 pm IST)