Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સોશિયલ મીડિયામાં પાર્ટીના નેતૃત્વ સામે આક્ષેપ કરનાર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલને નોટિસ :ખુલાસો માંગ્યો

અમદાવાદ :કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નોટિસ ફટકારી છે. મનહર પટેલને ગેરશિસ્ત આચરવા બાદલ નોટિસ ફટકારવામાં આવી છે.

મનહર પટેલે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતૃત્વ સામે આક્ષેપ કર્યા હતા. જે બાદ મનહર પટેલને નોટિસ ફટકારી પ્રમુખ અમિત ચાવડાએ ખુલાસો માગ્યો છે.

(12:33 pm IST)