Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બગોદરાના ચાચરાવાડી વાસણા ગામે કંપનીમાં ભીષણ આગ : 7થી વધુ ફાયર ફાયટરો પહોંચ્યા

કંપનીની ઓફીસ પાસે આવેલા પ્લાન્ટમાં આગ લાગી

અમદાવાદ : બગોદરાના ચાચરાવાડી વાસણા ગામે આવેલી પ્રદીપ ઓવરસીસ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.

 મળતી વિગત મુજબ કંપનીની ઓફીસ પાસે આવેલા પ્લાન્ટમાં આગ લાગી હતી. સાતથી વધારે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

(10:31 pm IST)