Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સબરીવાલા મંદિરને લઈને વડોદરામાં રેલી :દક્ષિણ ભારતીય મહિલા-પુરુષો જોડાયા

વડોદરા :શબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે  વડોદરામાં રેલી યોજાઈ હતી. વડોદરામાં વસતા દક્ષિણ બારતીય સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ શબરીમાલા બચાવા પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર પણ કરવામા આવ્યા હતા.  

     અત્રે ઉલ્લેખનીય છે કે કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે દરવાજા ખોલી નાખ્યા છે.૧૭મી ઓક્ટોબરે જ્યારે મંદિરના દરવાજા પુજાપાઠ માટે ખોલવામાં આવશે ત્યારે અનેક વિરોધીઓ રસ્તા પર આવી શકે છે.

(12:07 pm IST)