Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદમાં નવરાત્રીમાં ચાર દિવસમાં યુવતીઓની છેડતી કરતાં 50 રોમિયો ઝબ્બે

અમદાવાદ :નવરાત્રિ પર મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગરબા રમવા જાય છે. અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં ગરબે રમતી મહિલાઓની છેડતીના છેલ્લા દિવસમાં બન્યા હતા. ગરબા રમતી યુવતીઓની છેડતી કરતાં 50 રોમિયોને પોલીસે તૈયાર કરેલી મહિલા કર્મીઓની સ્પેશિયલ સ્કવોડ ઝડપ્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે રોમિયોને ઝડપવા માટે મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે છે.

(7:31 pm IST)