Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરત :ચોરોમાં પણ સિનિયોરિટી:1.21 કરોડની ઉચાપતમાં જુનિયરને મળ્યા માત્ર 7.50 લાખ

સુરતમાં બેન્કમાં કેશ લોડિંગનો કોન્ટ્રાકટ લેતી CMS ઈન્ફો કંપનીના સાથે રૂ. 1.21 કરોડની ઉચાપત કરનાર કર્મચારીની ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 7.50 લાખ કબજે લીધા છે. મામલો ચોરોમાં ભાગલાના વિખવાદ બાદ બહાર આવ્યો. જેમાં જુનિયરને માત્ર 7.50 લાખ અપાયા હતા. બાકીના સિનિયર ચોરે રાખી લીધા હતા.

(7:01 pm IST)