Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સિંહોના સંરક્ષણ માટે ખાસ વાઇલ્ડ લાઇફ ડિવિઝન સ્થાપવાની જાહેરાત

 અમદાવાદ :ગત જૂનમાં ગેરકાયદે મારણ દ્વારા સિહ દર્શનનો એક વીડિયો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે જૂનાગઢ દેવળીયા પાર્કની જેમ જે અમરેલી અને ભાવનગરના જંગલ વિસ્તારમાં રહેતા સિંહોના સંરક્ષણ માટે ખાસ વાઇલ્ડ લાઇફ ડિવિઝન સ્થાપવાની જાહેરાત કરી હતી.

  જોકે સરકારી ગતીએ કામ કરતા તંત્રે સપ્ટેમ્બરમાં 23 સિંહોના મૃત્યુ બાદ રોકેટ ગતીએ નવું ડિવિઝન જાહેર કરી દીધું છે.

 

(6:59 pm IST)