Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંઘના વરિષ્ઠ પદધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

મુખ્યમંત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ગુજરાત પ્રાંત મુખ્યાલય “ડો.હેડગેવાર ભવન” ખાતે પહોંચ્યા

અમદાવાદ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ગુજરાત પ્રાંત મુખ્યાલય “ડો.હેડગેવાર ભવન” ખાતે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંઘના વરિષ્ઠ પદધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

(6:49 pm IST)