Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદમાં ભાદરવી પૂનમે યોજાયેલ રાજપૂત એકતા સંમેલનમાં રાજપૂતો ઉમટી પડ્યા

અમદાવાદમાં રાજપૂત એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમ પછીના રવિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં રાજપૂત એકતા સંમેલન યોજાય છે. ત્યારે આ વખતે રિવરફ્રન્ટ ખાતે રાજપૂત એકતા સંમેલન મળી રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં મૂળ રાજપૂત પરંતુ હાલ મુસ્લિમ એવા અનેક લોકો પણ ઉપસ્થિત છે કે જેમના વંશજોએ મુઘલ શાસન વખતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.

(3:22 pm IST)
  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને છાતીમાં દુખાવાની ફરિયાદ : ઇડીની અટકાયત દરમિયાન ત્રીજીવાર હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 12:57 am IST

  • ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ: મોડીરાત્રે 1 વાગ્યે મતગણતરીના 18માં રાઉન્ડ બાદ સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ, સહિતના દિગ્ગ્જ્જો આગળ : ડો,પ્રમોદભાઈ પટેલ અને કુરજીભાઈ વિરડીયાના છેલ્લા ચાર રાઉન્ડમાં મત વધ્યા : તમામ દિગ્ગ્જ્જો 1400થી વધુ મત મેળવી આગળ :રમેશભાઈ ધડુકને 1520 , જેન્તીભાઇ ઢોલ અને જયરાજસિંહ જાડેજા બંનેને સરખા 1482 મત મળ્યા : મહિલાઓમાં દુર્ગાબેન જોશી અને શારદાબેન ઢોલ આગળ access_time 1:13 am IST