Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

''કરામત'' બ્રાન્ડ નેમ ધરાવતી અમદાવાદની કંપની ફૂડ સોલ્યુશન ઈન્ડિયા લિ.ની હરણફાળ

અમદાવાદઃ કોઈપણ પ્રિર્ઝવેટિવ વિના બિલકુલ કુદરતી તત્વોના ઉપયોગ સ્વાસ્થ્યપ્રદ ફકત બલ્ક કુકીંગ ઈન્ડસ્ટ્રી માટે જ ઉત્પાદનો હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તથા કેન્ટીનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ફુડ સોલ્યુશન ઈન્ડિયા લિમિટેડ (એફયુઆઈઆઈ) દ્વારા ઉત્પાદિત 'રેડી ટુ કુક' ઉત્પાદનોની વિશાળ શૃંખલા બજારમાં મોટા પ્રમાણમાં સ્વીકૃતી પામી રહી છે. કોઈપણ પ્રિર્ઝવેટિવ વિના માત્ર કુદરતી મટિરિયલના ઉપયોગથી સ્વાસ્થ્યપ્રદ રીતે તૈયાર કરાયેલા આ ઉત્પાદનોએ કંપનીની વિશેષતા છે. આ ઉત્પાદનો કુદરતી વાતાવરણમાં ૧૨ થી ૧૫ મહિના જાળવી શકાય છે.

આ સાચા અર્થમાં નવીનતમ ટેકનોલોજીની 'કરામત' છે કે જેની મદદથી કલાકોનું કુકીંગનું કાર્ય ફકત મીનીટોમાં જ થાય છે. ભારતીય જીવન પધ્ધતિમાં રસોઈ એક આગવી કળા છે.

જેનું સવિશેષ મુલ્ય પણ છે. વિવિધતામાં એકતાનું વૈવિધ્ય ધરાવતાં દેશમાં અનેક પ્રકારની વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવે છે.(૩૦.૫)

 

(3:30 pm IST)