Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સુરતમાં હાર્દિકને સમર્થન-અલ્પેશની જેલ મુક્તિની થીમ પર ગણેશોત્સવ

રામધૂન કરી ભાજપને બાપ્પા સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના

 

સુરત :પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન, અલ્પેશ કથીરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલમુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતો નું દેવું માફ થાય એવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં હાર્દિક અને અલ્પેશના બેનરો લગાવવામાં આવ્યા છે. રામધૂન કરી ભાજપને બાપ્પા સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.

(12:19 am IST)