Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો અજગર ભરડો: વધુ 5 કેસનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયા

 

અમદાવાદ :હાલ રાજ્યમાં સિઝન સ્વાઈન ફ્લૂએ અજગર ભરડો લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં અત્યારે કુલ 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલમાં વધુ પાંચ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફ્લૂના કારણે રાજ્યમાં 10 દિવસમાં 4 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ફ્લૂને લઈ તંત્ર પર સજ્જ બન્યુ છે.

(11:25 pm IST)