Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વલસાડ જીલ્લા કક્ષાના ૭૪ માં સ્વતંત્ર દિનની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરાયું ધ્વજવંદન

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી) આજે વલસાડ જીલ્લા કક્ષા ના ૭૪ મી સ્વતંત્ર દિન ની ઉજવણી વલસાડના આર.પી.એફ  ગ્રાઉન્ડ ખાતે કરાઈ જેમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગ ના મંત્રી રમણભાઈ પાટકર ના હસ્તે ધ્વજવંદન કરાયું .

   આ પ્રસંગે વલસાડ જીલ્લા સાંસદ કે.સી.પટેલ,વલસાડ ધારાસભ્ય ભરતભાઈ,પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(1:28 pm IST)