Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સુરત લિંબાયત વિસ્તારમાં જંગલ શાહ બાવા દરગાહ ગેટ અંદર માં પાણી ભરાયા : હાલાકી

સુરત જિલ્લામાં પડેલા સારા વરસાદના પગલે સુરતની કીમ નદીની જળ સપાટીમાં વધારો થયો છે બીજીતરફ સુરતના લીબાયત વિસ્તારમાંગલ શાહ બાવાદરગાહ ગેટ અંદર માં પાણી ભરાયા છે લોકોને ભારેસામનો કરવો પડ્યો છે

(12:58 pm IST)