Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કાલે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન અમદાવાદમાં :વિવિધ કર્યક્રમોમાં આપશે હાજરી

સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડાશે

અમદાવાદ : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન કાલે અમદાવાદના મહેમાન બનશે  તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે

   સૌરાષ્ટ્ર કેળવણી મંડળના અમૃતબાગ પાર્ટીપ્લોટ - એઇસી પાસે કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આગમન પહેલા ભાજપના કાર્યકરોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(9:57 pm IST)