Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ગૌવંશની ગેરકાયદેસર કતલ કરનાર 11 શખ્શોને આમોદ પોલીસે દબોચી લીધા

વડોડરા ગૌવંશની ગેરકાયદેસર કતલ કરનાર 11 શખ્શોને આમોદ પોલીસે દબોચી લીધા છે વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક  રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી જિલ્લામાં બનતા ગેરકાયદેસર ગૌવંશ કતલ ના બનાવો શોધી કાઢવા સૂચના મળેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એ જી ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ આમોદ પો.સ્ટે. વિસ્તારમાંથી કોમ્બીગ ના .રા. દરમ્યાન બાતમી ના આધારે આછોદ ગામ માંથી કતલ કરતા શખ્શોને પકડી પાડી  કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(9:32 pm IST)