Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મોડીરાત્રે લીમડી પાસે કાર અને ટ્રક વચ્ચે ભંયકર અકસ્માત :કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભુક્કો

રાજકોટ ;આજે મોડીરાત્રે લીમડી પાસે કાર અને ટ્રક વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો છે કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભુક્કો બોલી જવા પામ્યો છે

  મળતી વિગત મુજબ ટમેટા ભરેલો ટ્રક એક કાર સાથે અથડાઈ પલ્ટી મારી જતા કારનો લગભગ ભુક્કો બોલી ગયેલ છે જોકે કોઈ જાનહાની થઇ નથી પણ રાજકોટ લીબડી અમદાવાદ હાઇવેની બન્ને બાજુએ વાહનોની કતાર લાગી ગયેલ હતી ઘટનાની જાણ થતા પોલીસ તુરત દોડી ગયેલ અને ટ્રાફિક ક્લિયર કરાવેલ હતો

 

(8:56 pm IST)