Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ભાવનગર જિલ્લામાં વરસાદ :તળાજા,અલંગ અને ત્રાપજ સહિતના પંથકમાં ધોધમાર તૂટી પડ્યો

ભાવનગરમાં રોપડ રસ્તાઓનું બેફામ ધોવાણ :ઠેર ઠેર ખાડાઓ પડ્યા ;ભારે મુશ્કેલી

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરના તળાજા, અલંગ, ત્રાપજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

   ભાવનગરના રોડ રસ્તા તૂટી જવાથી લોકો ભારે મુશ્કલીનો સામનો કરીને વાહનો હંકારી રહ્યાં છે. તંત્રના પાપે રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.અત્રે .ઉલ્લેખીનીય છે કે ભાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા રસ્તો તોડવાનો વારો આવ્યો હતો.

(8:38 pm IST)
  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • આનંદો : રાજકોટનો ન્યારી-૧ ડેમ ઓવરફલો થવા તૈયારી : વાજડી વીરડા - વેજાગામને એલર્ટ કર્યા : રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફલો થવાની સ્થિતિ પરઃ વાજડી - વીરડા, વેજાગામ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા : જળાશયની કુલ સપાટી ૧૦૪.૫ છે જયારે હાલ તે ૧૦૩.૭૫ મી. સપાટી પર પહોંચ્યો છે access_time 6:46 pm IST

  • રાત્રે ૮ વાગ્યે : મોડી રાત્રે લીમડી પાસે કાર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોઃ કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભૂકકોઃ વિગતો મેળવાઇ રહી છે. access_time 8:39 pm IST