Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વલસાડમાં એક ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

 

વલસાડમાં એક ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો . સંજાણ  ભિલાડ રેલવે સ્ટેશન વચ્ચેની આ ઘટના છે. સંજાણ ભિલાડ રેલવે સ્ટેશન વચ્ચે નવા બનાયેલા ટ્રેક પર આ ઘટના બની.હતી  આ ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ડબ્બા કેવીરીતે પાટા પરથી ઉતરી પડ્યાં તેની તપાસ હાથ ધરી છે.

(9:41 pm IST)