Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કરજણમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી વેળાએ મહિલા પોલીસ અધિકારીને આવ્યા ચક્કર

નાયબ મુખ્યમંત્રીના સંબોધન સમયે ચક્કર આવ્યા :108ની મદદથી સારવાર અપાઈ

વડોદરા જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની કરજણમાં ઉજવણી દરમિયાન મહિલા પોલીસ અધિકારીને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતા મહિલા પોલીસ અધિકારી ડી કે પટેલને તાત્કાલિક એકસો આઠ દ્વારા સારવાર અપાઇ હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ઉદ્દબોધન દરમિયાન મહિલા પોલીસ અધિકારીને ચક્કર આવ્યા હતા.

(2:42 pm IST)