Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ડીઝીટલ ઇન્ડિયા ;ડીસા નગરપાલિકાની વેબસાઈટમાં હજુ જુના સભ્યોના નામ

ડીસા :ડીઝીટલ ઇન્ડિયાના નારા વચ્ચે ડીસા નગરપાલિકાની વેબસાઇટ છબરડાઓથી ભરેલી છે. નગરપાલિકાના સભ્યોની યાદી હજુ અપડેટ કરાઇ નથી. નગરપાલિકાના રીટાયર થયેલ સભ્યોના હાલમા પણ વેબસાઇટની યાદીમા નામ દર્શાવાઈ રહ્યા છે

 બીજીતરફ  પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો પણ યોગ્ય સ્થાન પર બતાવવામા આવ્યા નથી. ડિઝીટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારના છબરડા લોકો માટે આનંદનો વિષય બની ગયો છે.

(2:23 pm IST)