Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સુરતમા ધોધમાર વરસાદ: અડાજણ, રાંદેર, પારલે પોઇન્ટ સહીતના વિસ્તારોમાં વરસાદ

 

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અડાજણ, રાંદેર, પારલે પોઇન્ટ સહીતના વિસ્તારોમાં વરસાદ આગમન થયું છે.

 ભારે પવન સાથે વરસાદનુ આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે  વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત થઇ છે શહેરીજનો વરસાદની મોજ માણતા જોવાય હતા

(1:02 am IST)