Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અમદાવાદના સીજી રોડ પર ચાઈનીઝ આઈટેમોનો ખુલ્યો સ્ટોર અભિનેતા ક્રિષ્ના અભિનંદન અને ઋષભ ચૌહાણે કર્યું ઉદ્ધઘાટન

અમદાવાદમાં ખુલ્યા બાદ આગામી દિવસોમાં સુરતમાં ખુલશે

 

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલ સીજી રોડ પરચીની ક્વોલિટી પ્રોડક્ટનો શહેરમાં મોલ ખોલવામાં આવ્યો હતો  જેમાં કોમિડી કલાકાર ક્રિષ્ના અભિનંદન અને તેમના ભાઈ ઋષભ ચૌહાણ પણ તેના ઉદ્ઘાટન માટે આવ્યા હતા.

અમદાવાદના પશ્વિમ વિસ્તરમાના શ્રીજી રોડ પર ચીની ઘર વપરાશ અને એસેસરિસ માટેનો મોલ ખોલવામાં આવ્યો હતો. જેમાં લોકો માટે ક્વોલિટી પ્રોડકટો મુકવામાં આવી હતી. જેમાં કોમિડી કલાકાર ક્રિષ્ના અભિનંદન અને તેમના ભાઈ ઋષભ ચૌહાણ દ્વારા ઉદઘાટન કરાવવમાં આવ્યું હતું.

ઓનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોલ માત્ર હમણાં ગુજરાત ખાતે અમદાવાદમાં ખોલવામાં આવ્યો છે. ત્યાર બાદ સુરતમાં પણ ખોલવામાં આવશે. જો વાત કરવામાં આવે તો મોલ મુંબઈમાં કાર્યરત છે. પરંતુ ગુજરાતીઓની માનગણીઓ જોતા મોલને અમદાવાદ ખાતે પણ ખોલવામાં આવ્યો હતો

(12:27 am IST)