Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ટ્રકે સાઇકલ પર જતી વિદ્યાર્થીને હડફેટે લેતા મોત

અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ ઉપર ટ્રકની અડફેટે સાઇકલ પર જતી વિદ્યાર્થીનીનું  મોતઃ વ્હેલી સવારે બની ઘટનાઃ અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરારઃ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થતા સર્જાયો ટ્રાફીક જામ

(3:56 pm IST)