Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઈદ પર્વ પર મુખ્યમંત્રી રૂપાણીની શુભકામના

અમદાવાદ,તા.૧૫: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઈ-બહેનોને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રમઝાન ઈદનીશુભેચ્છાઓમાં જણાવ્યુંછેકેઈદનો આ તહેવાર સમાજ જીવનમાં સમત્વ, બંધુત્વઅને સામાજિક સમરસતાસાથે સદભાવને વધુ મજબુત બનાવશે તથા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિની વૃધ્ધિ કરશે.

(9:40 pm IST)