Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

દિવમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિરોધ કરનાર મહિલાઓની ધરપકડ

દિવઃદબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. અને ફેન્સીંગ કામગીરી દરમિયાન મામલો બિચકતા રોષ વ્યાપી ગયો હતો.

(7:24 pm IST)