Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ 400 વર્ષ જૂની સીદી સૈયદની જાળીનું કરાશે સંરક્ષણ

આખી મસ્જિદને 3ડી સ્કેનિંગ ટેક્નિકનો ઉપયોગ કરી સ્કેન કર્યા બાદ સમારકામ હાથ ધરાશે

અમદાવાદ :યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે 400 વર્ષ જુની સીદી સૈયદની જાળીને પહોંચેલા નુકસાનને કારણે અતુલ્ય ધરોહરમાંની એક નાશ પામી રહી હોવાનો ભય સર્જાયો છે.

  આર્કિયોલોજિસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) સીદી સૈયદની પથ્થરથી કંડોરેલી જાળીને બચાવવા આવતા અઠવાડિયે આખી મસ્જિદને 3ડી સ્કેનિંગ ટેક્નિકનો ઉપયોગ કરી સ્કેન કર્યા બાદ સમારકામ હાથ ધરશે

(3:40 pm IST)