Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાજપીપળા પોલીસે જાહેરનામા બાબતે મેં મહિનાના 15 દિવસમાં 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો હોય હાલમાં જાહેરનામું લાગુ હોવા છતાં અમુક લોકો માસ્ક સહિતના નિયમોનું પાલન ન કરતા હોવાથી પોલીસ પણ કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે.
 આ બાબતે રાજપીપળા પીએસઆઇ આઈ.આર દેસાઈ એ જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં મેં મહિનાના 15 દિવસમાં અમે  જાહેરનામાનું પાલન ન કરતા લોકો પાસેથી કુલ 80 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

(10:16 pm IST)
  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST

  • ખેડૂત આંદોલનકારીઓ ૨૬મી મેના રોજ બ્લેક ડે ઉજવશે : સંયુક્ત કિસાન મોરચો ૨૬ મે ના રોજ 'કાળો દિવસ' તરીકે ઉજવશે, કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓ સામે ચલી રહેલ વિરોધને હવે ૬ મહિનાનો પુરા થશે access_time 3:23 pm IST

  • કોરોનાએ સુરત જિલ્લા ભાજપના અગ્રણીનો જીવનદીપ બુઝાવ્યો સુરત જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી સિકંદરખાન પઠાણ (બલેશ્વર) તા.પલસાણાનું કોરોના મહામારીથી દુઃખદ અવસાન થયેલ છે. access_time 5:55 pm IST