Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરતમાં કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ :કુલ સંક્રમિતની સંખ્યા 991 થઇ

સુરત ; સુરતમાં કોરોના કેડો મુકતો નથી રોજ બરોજ કોરોના કેસની સંખ્યા વધતી જાય છે આજે ફરી કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંક્રમિતની સંખ્યા 991 થઇ છે

(7:56 pm IST)