Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભીલડીમાં કંપનીએ ટાવરનું 6 માસ સુધી ભાડું ન ચુકવતા જમીન આપનાર માલિકે લાઈટનું કનેક્શન કાપી નાખ્યું

ભીલડી: શહેર માં જીઓ કંપનીએ ટાવરનું માસનું ભાડુ ચુકવતાં ટાવર માટે જમીન આપનારા માલિકે લાઈટનું કનેક્શન કાપી નાખ્યું છે. જેથી મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતાં ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

ડીસા તાલુકાના ભીલડી ખાતે જીઓ કંપની દ્વારા મોબાઈલ ટાવર નાખવામાં આવ્યો છેજોકે માસનું જમીનનું ભાડુ આપતા જમીન માલિકે ટાવરનું લાઈટનું કનેક્શન બંધ કરતાં ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અંગે ગ્રાહકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે અત્યારે કોરોના વાયરસમાં ધંધો-રોજગાર બંધ હોવાથી લોકો અત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરી સમય પસાર કરતા હોય છે. પરંતુ ભીલડીમાં જીઓ કંપનીના માસનું ભાડુ તેમજ વર્ષના એડવાન્સ પૈસા ના આપતા જમીન માલિકે ટાવરની લાઈટની સ્વીચ ઓફ કરતાં છેલ્લા દિવસથી જીઓ કંપનીનું ટાવર બંધ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેનો ઉપયોગ કરી સમય પસાર કરતા હોય છે. પરંતુ જીઓ કંપનીના માસનું ભાડુ તેમજ વર્ષના એડવાન્સ પૈસા ના આપતા જમીન માલિકે ટાવરની લાઈટની સ્વીચ ઓફ કરતાં છેલ્લા દિવસથી જીઓ કંપનીનું ટાવર બંધ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

(5:52 pm IST)