Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેમડેસિવીર ઇન્જેકશનનું વ્યાપક પ્રમાણમાં વિતરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શનનું  વિતરણ કરવામાં આવી રહ્યું છે. એમસીએ અમદાવાદની કોઈપણ હોટલમા કોરોનાના પાત્રતા ધરાવતા દર્દીને આ ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાત્રના ઘરના કોરોનોટિવ દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં છે તેમને પણ અમદાવાદ હસ્પિટલ અને નર્સિંગ એસએશન ગ્યા હોસ્પિટલ દ્વારા ટેમડસિવીર ઇન્જેક્શન આપશે, જેથી તેનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય

15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલમાં અને  નર્સિંગ હોમમાં 36,106વાયલનું વિતરણ કરવામાં આવ્યું છે.

રેમડેસિવીર ઇન્જેકશન કોવિડ દર્દીઓને મળી રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં

આવી છે.

. તમામ કેડીએટેડ કોનિક હોસ્પિટલો, ડેડીટેડ કોવિક આરોગ્ય કેન્દ્રો (નીંગ હોસ) અને ક્રોનિક

કેર સેન્ટર્સને કોસ્સવ ડિલિવરી મળશે

એએનએચએના રાજેસ્ટડ મેડિકલ પ્રેક્ટિસ દ્વારા સંભાળ લેવામાં આવતા બઘા હોમ આઇસોલે શન ના દર્દીઓ એ.એનએચએ દ્વારા મેળવી. શકાય છે

 માન્ય  સી-ફોર્મ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલો (કેટેગરી માં ઉલ્લેખિત સિવાયએ તેઓના જરૂરીયાત નીચે જણાવેલ મેઇલ આઇડી પર આ સાથે જણાવેલ ફોર્મેટમાં અને જરૂરી દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે

હોસ્પિટલોએ નિયત કરેલ ફોર્મેટમાં ફક્ત પીડીએફ ફોર્મેટમાં) નીચેના દસ્તાવેજો સાથે જોડવા પડશે.

(10:24 pm IST)