Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજ્ય ભરમા સર્કલો ઉપર દેખાવો:ગાંધી ચિંધ્યા માર્ગે જી.ઈ, બી. ના કર્મચારીઓ કરશે આંદોલન

અંબાજીમાં ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘની બેઠક યોજાઈ :30મી સુધીમાં પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો 1લી મેં ના રોજ આંદોલનની ચીમકી

ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘ સાત ઝોનના કર્મચારીઓની એક બેઠક અંબાજીમા યોજાઈ હતી જેમાં કામદારોના એરિયેસ જેવા પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓ નારાજગિનો સુર ઉઠ્યો હતો વીજ કામદારોના ૩૦ એપ્રિલ સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહી  આવે તો ૧ લી મે ના મજદૂર દિને આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે જેમાં  રાજ્ય ભરમા સર્કલો ઉપર દેખાવો કરી ગાંધી ચિંધ્યા માર્ગે જી. ઈ. બી. ના કર્મચારીઓ કરશે આંદોલન તેવો નિર્ણ્ય લેવાયો હતો

(7:05 pm IST)