Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મોડાસાનાં ખરડી ગામ પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળ જ મોત

મોડાસા :  મોડાસાના ખરડી ગામ પાસે આજે સવારના સુમાડે  કાર  અને ટેમ્પો રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયા અકસ્માતમાં ટેમ્પો રીક્ષા  ચાલકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયું હતું. રીક્ષામાં  બેઠેલા અન્યને ઇજા થતા ૪ વ્યકિતને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના સ્થળે પોલીસે પહોંચી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:05 pm IST)