Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં રજુ કરીને રિમાન્‍ડ મંગાશે

ભુજ  તા.૧૪: જયંતી ભાનુશાળી હત્‍યા પ્રકરણમાં સીઆઇડી ટીમે ધરપકડ કર્યા બાદ છબીલ પટેલને ભચાઉની કોર્ટમાં રજુ કરીને રિમાન્‍ડ માંગવામાં આવનાર હોવાનું જાણવા મળ્‍યું છે.આ અગાઉ છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પણ ધરપકડ કરી છે.

(4:16 pm IST)