Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સ્ટેટ GST દ્વારા ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં દરોડા : કરોડોના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળ્યા

રાજકોટ તા.૧૪ :    સુરતના ભાગા તળાવ વિસ્તારમાં સ્ટેટ GSTએ  દરોડા પાડ્યા છે આ વિસ્તારમાં આવેલ ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા છે
પ્રારંભિક તપાસમાં કરોડોના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળ્યા છે.  આર્થિક વ્યવહારોની GST વિભાગે તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)