Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમદાવાદ: વર્કિંગ વિઝા વગર સ્પા સેન્ટરમાં કામ કરતી થાઈલેન્ડની યુવતીઓ ઝડપાઇ: અમદાવાદ: વર્કિંગ વિઝા વગર સ્પા સેન્ટરમાં કામ કરતી થાઈલેન્ડની યુવતીઓ ઝડપાઇ: માલિક વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદવસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં વર્કિંગ વિઝા હોવા છતાં કામ કરતી ત્રણ થાઇલેન્ડની યુવતીઓને કામ પર રાખવા બદલ સ્પા સેન્ટરના માલિક અને મેનેજર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વસ્ત્રાપુર પોલીસે આમ્રપાલી કોમ્પલેક્ષમાં આવેલ ઇરવાના સ્પા સેન્ટરમાં તપાસ કરતા 6 યુવતીઓ કામ કરતા મળી આવી હતી જેમાં ત્રણ યુવતીઓ થાઇલેન્ડની રહેવાસી હતી. તેમની પાસે પોલીસે વર્કિંગ વિઝા માંગતા તેઓને પાસે હતા નહિ. જેથી યુવતીઓ મલ્ટીપલ વિઝા ઓર આવેલી હોવા છતાં નોકરી પર રાખતા પોલીસે સ્પાના માલિક જયંત ઘટક અને મેનેજર ઇમરાન શેખ સામે ગુનો નોંધ્યો છે.

(5:35 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST