Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમિતભાઈએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પૂજા કરીઃ નિર્માણાધીન મોટેરા સ્ટેડીયમની મુલાકાત લીધી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. કાર્યકરો સાથે ઉત્તરાયણની મજા માણ્યા બાદ સમગ્ર શાહ પરિવારે આજે ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. ત્યારબાદ અમિતભાઈ વિશ્વના સૌથી મોટા નિર્માણાધીન મોટેરા સ્ટેડીયમની મુલાકાત લઈ ચાલતા કામનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે ભાજપના નેતાઓ- આગેવાનો સાથે રહ્યા હતા.(૩૦.૧૭)

(3:25 pm IST)