Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મહેસાણામાં કસ્બા વિસ્તારમાં આઠ વર્ષના બાળકને ગળામાં દોરી વાગતા કરૂણમોત :પરિવારમાં ઘેરો શોક

મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી તેનું મોત થયું છે. આઠ વર્ષના બાળકનું ગળાના ભાગે દોરી વાગવાથી મોત થતા પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઉતરાણની મજાનો દિવસ આ પરિવાર અને લોકો માટે માતમનો દિવસ બન્યો છે.

 

(12:48 pm IST)