Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમદાવાદમાં ઉછરેલાં જજ ઉશિર પંડિત દુરંત ન્યુ યોર્ક સુપ્રીમ કોર્ટના જજ બન્યાં

 

અમદાવાદમાં ઉછરેલાં જજ ઉશિર પંડિત-દુરંત ગયા મહિને ન્યુ યોર્ક સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયાં છે. તે ભારતીય મૂળના સન્માન મેળવનાર સૌપ્રથમ મહિલા જજ છે. અગાઉ જજની પોઝિશન પર ક્યારેય સાઉથ એશિયાની કોઈ મહિલાની વરણી કરવામાં આવી નથી. જજ પંડિત-દુરંત 1970માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા.

(9:25 pm IST)