Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉતરાયણઃ અમદાવાદમાં ચાઇનીઝ અને સિન્‍થેટીકસ-દોરા ઉપર પ્રતિબંધઃ પોલીસ કમિશ્‍નર આશીષ ભાટીયાનું જાહેરનામુ

અમદાવાદ પોલીસ કમિશ્‍નર આશિષ ભાટીયાએ જાહેરનામુ બહાર પાડી ર૦ ડીસે.થી ૧૭ જાન્‍યુ. ર૦ર૦ સુધી ઉતરાયણ પર્વને અનુલક્ષીને ચાઇનીઝ-સિન્‍થેટીકલ દોરા-કાચવાળા દોરાના ઉપયોગ-સંગ્રહ-વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધોઃ લોકોને સવારે ૬ થી ૮ અને સાંજે  પ થી ૭ માં પતંગ નહિ ઉડાડવા પણ અપીલ...

(11:43 am IST)