Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગુજરાતની જનતા નવો ઈતિહાસ રચશે

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની મતદાન બાદ પ્રતિક્રિયા

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મતદાન આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે વિકાસ અને વિરોધીઓને જવાબ આપવાનો સમય છે : વિકાસના નામે મત આપજો

(11:47 am IST)