Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિકાસની યાત્રા અવિરત ચાલશે

લોકોને વધુમાં વધુ મતદાન કરવા અમિતભાઈની અપીલ

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે વિકાસની યાત્રા અવિરત ચાલશે : દુનિયામાં ગુજરાતના વિકાસનું મોડલ વખણાય છે તેઓએ ભાજપના વિકાસના કાર્યોના વખાણ કર્યા હતા અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી

(11:47 am IST)