Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પ્રથમ તબક્કામાં ૫૫ અને આજની ચૂંટણીમાં ૬૦ બેઠકો કોંગ્રેસને મળશે : ભરતસિંહ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વતન બોરસદના દેંદરડા ગામે મત આપ્યા બાદ પત્રકારોને જણાવ્યુ હતું કે ભાજપ સામે ગુજરાતની જનતાની ચૂંટણી છે ભાજપ અને જનતા વચ્ચે જબરદસ્ત મતદાન થવાનુ છે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ અને આજની ચૂંટણીમાં ૬૦ બેઠકો કોંગ્રેસને મળશે તેઓએ ગુજરાતના નવસર્જન માટે મતદાનની અપીલ કરતા જણાવ્યુ હતું કે લોકોનો કોંગ્રેસ પ્રત્યે પ્રેમ છે ગુજરાતના ભવિષ્ય માટે મતદાન કરવા અપીલ કરી હતી.

(11:45 am IST)