Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વાપીના નામધા ગામમાં યુવકોએ કર્યું ફાયરિંગ : મિત્રએ ફાયરીંગ કરતા યુવક ઘવાયો

 

વાપીમાં એક રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. મિત્રએ મિત્ર પર ફાયરિંગ કર્યું છે. વાપી નજીકના નામધા ગામના યુવકોએ ફાયરિંગ કર્યુ હતુ. યુવકના માથાના ભાગે ઉંધી રિવોલ્વર મારવામાં આવી હતી. ઘાયલ યુવક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

 

(11:22 pm IST)