Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જાહેરમાં તલવાર વડે કેક કાપનાર સુરતના યુવક્ની ધરપકડ

લીંબાયત પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરતા અવધૂત સોસાયટીનો હોવાનું ખુલ્યું

સુરતની અવધૂત સોસાયટીમાં માધવ સુરતી નામન વ્યક્તિએ જાહેરમાં તલવાર વડે પાંચ જેટલી કેક કાપી હતી. જનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે તલવારથી કેક કાપનાર યુવકની ધરપકડ કરી છે..આ યુવકે સુરત પોલીસ કમિશનરના જાહેર નામાનો ભંગ કર્યો છે.  તલવારથી કેક કાપતો વિડિઓ વાયરલ થયા બાદ લીંબાયત પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરતા આ વીડિયો મોડલ ટાઉન વિસ્તારમાં આવેલી અવધૂત સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું હતુ.

(9:52 pm IST)