Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વિરમગામના ડુમાણા ગામમાં તોતળા માતાજીના મંદિરે નવચંડી હવન

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ડુમાણા ગામમાં ઐતિહાસિક તોતળા માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તોતળા માતાજીના મંદિરના પ્રાંગણમાં નવચંડી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોકત વિધિથી નવચંડી હવન બાદ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી

(7:14 pm IST)