Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઓનલાઇન સેવામાં વધુ ૭ સેવાનો ઉમેરોઃ વિજયભાઇ

ટ્રાફીક નિયમ અંગે રાજય સરકારની મહત્વની મોટી જાહેરાત

 પોલીટેકનીકમાંથી નીકળશે લર્નીંગ લાઇસન્સ

આઇટીઆઇમાંથી કઢાવી શકાશે લર્નીંગ લાઇસન્સ

લોકોને ઝડપથી લર્નીંગ લાઇસન્સ મળી રહેશે

 વાહન ચાલકોએ આરટીઓ નહિ જવુ પડે

 આરટીઓ અંગે વર્ષોથી ફરીયાદો હતી

 ત્રણ ઐતિહાસીક નિર્ણય લીધા

૨૨૫ જગ્યાએ લર્નીંગ લાઇસન્સ ઇશ્યું થશે

 આરટીઓમાં ઓફલાઇન સગવળતા ચાલુ રહેશે

 

(12:45 pm IST)